મારે ફિઝીયોથેરાપિસ્ટ ને ક્યારે મળવું જોઈએ
ફિઝિયોથેરપી નું સૌથી મોટું પ્રદાન વિવિધ પ્રકારના ચેતાતંત્રીય, સ્નાયુલક્ષી, હાડકાં કે સાંધાના કે શ્વસનતંત્રના વિકારોથી પીડિત વ્યક્તિઓના પુનર્વાસમાં રહેતી ઉપયોગિતા છે. તેથી દર્દી પરવશ રહેવાને બદલે સક્રિય જીવનમાં પાછો જોડાય છે. વિવિધ પ્રકારના ચેતાતંત્રીય રોગો; જેમ કે, પક્ષઘાત (hemiplegia), દ્વિપાદઘાત (paraplegia), ચેતાઘાત (nerve palsy), પ્રકંપવા (parkinsonism), ગુલે-બારી સંલક્ષણ, વ્યાપક ચેતાતંતુકાઠિન્ય (multiple sclerosis) વગેરે વિકારોમાં તે […]
મારે ફિઝીયોથેરાપિસ્ટ ને ક્યારે મળવું જોઈએ Read More »